છેલ્લા ઘણાં વર્ષોથી દુનિયાના દરેક દેશોમાં કુદરતી હોનારતોનું પ્રમાણ વધી રહ્યું છે અને આ બધી જ કુદરતી આફતો પાછળ જે સૌથી વધારે જવાબદાર તત્વ છે, તે Climate Change. બીજા શબ્દોમાં કહીએ તો Global Warming. Climate change એટલે પૃથ્વીના વાતાવરણમાં અને Tempratureમાં થતાં લાંબાગાળાના ફેરફાર. કદાચ સાંભળવામાં આ વાત જેટલી સરળ લાગે છે, આ concept સમજવામાં એટલો જ અઘરો છે. કારણ કે climate changeના ઘણાં જુદા જુદા પાસા છે. જેવા કે Green House effect, carobon footprint વગેરે. Climate changeના આ બધા જ જટિલ પાસાઓને ખુબ સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યા છે. જલસોના Special પોડકાસ્ટ ‘Climate change’માં. જલસો પર Special પોડકાસ્ટ એક એવી Catagory જેમાં કોઈક એક મહત્વના મુદ્દા વિશે detailમાં વાત કરવામાં આવે છે, 3 – 4 એપિસોડમાં. જો તમને climate change જેવા વિષય વિશે જાણવામાં રૂચી હોય તો જલસોનો આ special પોડકાસ્ટ તમારે સાંભળવો જ રહ્યો.