અમદાવાદ એક એવું શહેર કે જેની હર એક ગલી એક નવી લાગણી લઈને આવે છે. “No matter how much pride we take in being an Amdavadi.” પરંતુ હજી પણ અમદાવાદના ઘણાં એવા હિસ્સા છે કે જેના વિષે આપણે બધાએ સાંભળ્યું તો છે કદાચ એ જગ્યાએથી પસાર પણ ઘણી વાર થયા હોઈશું.પરંતુ અમદાવાદની ઓળખ ગણાતા અમદવાદના આ હિસ્સાઓ તરફ ભાગ્યે જ આપણું ધ્યાન ખેંચાયું હશે. અમદાવાદના આવા જ અભિન્ન અંગો અને તેની કહાણી વિષે વાત કરતો પોડકાસ્ટ એટલે અમદાવાદ તું પ્રેમ છે.