ગુજરાતી સંગીત અને સાહિત્યની ગૌરવશાળી અને રસપ્રચૂર સમૃદ્ધિથી આપ ભલીભાંતિ પરિચિત છો. ગુજરાતી સંગીત અને સાહિત્યના જાજરમાન વૈભવને અમે અર્વાચીન માંગ પ્રમાણે અને આધુનિક તકનીકની મદદથી દુનિયામાં વસતા તમામ ગુજરાતીઓ સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે. સંગીત સમગ્ર વિશ્વને એકસાથે જોડે છે એવી પ્રબળ માન્યતા સાથે અમે માત્ર ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક Music & Podcast Application લઈને આવ્યા છીએ.
આંગળીના ટેરવે મોબાઈલના screen ઉપર હવે આપણી માતૃભાષાના ગીતો, કવિતાઓ, ગઝલ, વાર્તાઓ, સ્તોત્ર, સ્તુતિ, ભજન, પદ, દુહા, લોકગીતો, હાલરડાં, મરશીયા અને લગ્નગીતો આસાનીથી સાંભળી શકાય છે. માતૃભાષાનું સંગીત અને ગીતો એ આજના સમયની માંગ અને જરૂરીયાત બંને છે. જ્યાં વિચારોને મોકળાશ મળે, જ્યાં પોતાનાપણું છલકાય અને જેની સાથે તેઓ સહેલાઈથી સંકળાઈ શકે, જ્યાં ગુજરાતીપણાનો સતત અને સખત ઉત્સવ ઉજવાય તેવાં ઠેકાણાની શોધનું નામ અમે રાખ્યું છે “જલસો”
‘Jalso’ is a platform for those who love the Gujarati language, a prominent language in the west of India.
The account offers audio and video, backed by literature and current affairs, to the audience, who are interested in entertainment and knowledge, in the Gujarati language.
From live music sessions to literature recitals, in-trend descriptive videos and exclusive interviews from the Gujarati entertainment industry, Jalso is a one-stop-solution for people who want to consume content in Gujarati, and in the process, get closer to its rich history and glory.
50,000 + Songs
10,000 + Podcast
5,000 + Videos
1,000 + Short stories
Jalso Music is a popular music streaming app that offers a vast collection of songs from various genres and
languages. It provides a seamless and immersive music experience, allowing users to discover new tracks.
Actor
Actor
Actor
Actress, Writer & Film Producer
Singer
Singer
Poet
Actor
Singer & Actor
Actress
Poet
Download app
Get special offers directly to your email every week!